અમદાવાદની LG હોસ્પિટલમાં દર્દીની કિડનીમાંથી 250 પથરી કાઢવામાં આવી
પેટમાં દુખાવાની ફરિયાદી દર્દીનું 3.30 કલાક ઓપરેશન કરી એલ.જી. હોસ્પિટલના ડૉક્ટરોએ ડાબી કિડનીમાંથી અંગૂઠાના આકારની 1 તેમજ અન્ય 250 પથરી કાઢી. સર્જરી વિભાગના વડા ડૉ. અસિત પટેલના નેતૃત્વમાં ડૉક્ટરોએ ઓપરેશન…