આધુનિક અમદાવાદના ઘડવૈયા અમદાવાદ મ્યુનિસિપાલિટીના પહેલા ભારતીય મેયર અમદાવાદમાં ભૂર્ગભ જળ અને ગટર યોજના લાવનાર, નાતજાતના ભેદભાવ વગર ઘેર નળથી પાણી પહોંચાડનાર, અમદાવાદની પહેલી હાઇસ્કૂલ શરૂ કરનાર સૌપ્રથમ સ્ત્રીઓ માટેની હોસ્પિટલમાં અમદાવાદમાં વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ શરૂ કરનાર, પોતાના વડપણ હેઠળની કમિટી દ્વારા ગુજરાત કોલેજ પુનઃ નાર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને રબ આરસી ગર્લ હાઇસ્કુલ ચાલુ કરનાર, ઉપરાંત અનેક ગરીબ અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરનાર રાય બહાદુર રણછોડલાલ છોટાલાલ નો જન્મ 29-4-1823ના દિવસે થયો હતો. કસ્ટમ ખાતાની નોકરી દરમિયાન મીઠા આરોપના કારણે નોકરી છોડનાર તેઓ અમદાવાદમાં પહેલી કાપડની મિલ 1861માં શરૂ કરનાર બીજા ભારતીય હતા પછીથી તેમને શ્રેણીબંધ બીજી કાપડની મિલ શરુ કરી અમદાવાદને ભારતના માન્ચેસ્ટર નું બિરુદ અપાવ્યું હતું ધોલેરા સાબરમતી નદી લીક કરી અમદાવાદને પાટણ નો દરજ્જો આપવાનો તેમનો પ્રયાસ કમભાગ્યે સફળ ના થયો અંગ્રેજ સરકારે તેમની સામાજિક સેવાઓ ના સરપાવ માં ઈલ્કાબ આપ્યો હતો આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપનાર રણછોડલાલ નું 26 12 1891 ના દિને અવસાન થયું હતું
Related Post
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%