“REEMA INTERNATIONAL PRESENTS”
“ડોક્ટર એટલે શું – આશાનું એક કિરણ“ ટોક શો HELLO GUJARAT ચેનલ ઉપર ટૂંક સમયમાં પ્રસારિત થશે, જેમાં અમદાવાદના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડો. કૃણાલ સોની સાથે પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડ્યાની મુલાકાત, ગુજરાતમાં પ્રથમવાર એક મુલાકાત નામાંકિત ડોક્ટર સાથે.
આપણે મુલાકાત કરીશું એક એવા ડોક્ટર સાથે જેમણે પોતાના કેરિયરમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ડો.કૃણાલ સોની M S ઓર્થોપેડિકમાં ગોલ્ડ મેડલિસ્ટ છે સાથે જર્મનીથી FASMમાં નિષ્ણાત છે. USA અને જર્મનીમાંથી શોલ્ડર સર્જરીમાં નિષ્ણાત છે. તે ઉપરાંત ડોક્ટર કૃણાલ સોનીએ તેમની તબીબ કારકિર્દીમાં અનેક સીમાચિહ્ન રૂપ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તો ડો. કૃણાલ સોની સાથે પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડ્યાની મુલાકાતમાં અનેક રસપ્રદ વાતો જાણવા જોડાઓ Hello Gujarat ચેનલ સાથે.
https://youtube.com/@hellogujarattv