ઘોડાને બાંધીને ગધેડાને જીતાડ્યો !
ભારતની આઝાદી પેહલા ઘોડા ઝડપથી દોડતા હતા.પરંતુ ઘોડાની કાબેલિયત કેટલાક ગધેડાના માલિકોને પસંદ ના આવી.આથી ગધેડાના માલિકોએ મિટિંગ બોલાવી અને વિચાર વિમર્શ કર્યું કે એવું શું કરવામાં આવે કે ગધેડા દોડવામાં ઘોડાને હરાવી દે. એક ગધેડાના માલિકે સૂચન કર્યું કે ઘોડાના પગે સાંકળથી ગધેડાના પગને. બાંધી દેવામાં આવે તો ઘોડો ઝડપથી દોડી શકશે નહિ અને ગધેડો જીતી જશે.
આઝાદી પછી ઘોડાના પગે સાંકળ બાંધીને ગધેડાને જીત અપાવી.આ સાંકળ આજે પણ ઘોડાના પગે બાંધેલ છે.જે અનામત રૂપી સાંકળ છે.
લાંબી સ્પર્ધાના ઘોડાને. તેના હકકથી વંચિત રાખીને ગધેડાને જીતાડવાનું ષડયંત્ર છે. આ અનામતરૂપી સાપ આજે પણ સ્વસ્થ સમાજને ડંખે છે.૯૦ ટકા વાળા હોશિયાર વિદ્યાર્થી પટ્ટાવાળા તરીકે કામ કરે છે અને ૪૦ ટકા વાળા ઠોઠ વિદ્યાર્થી અનામતના લીધે અધિકારી તરીકે કામ કરે છે.
આવું જ થશે તો ભારતનું ભવિષ્ય શું હશે ? વિશ્વગુરુ ભારતનું ભવિષ્ય શું હશે? જો આવું જ થતું રહેશે તો ભારતમાં ગૃહયુદ્ધ નો સમય દૂર નથી અને તેનું કારણ આ અન્યાયી અનામત પ્રથા હશે.
ચાલો આપણે સૌ સંગઠિત બનીને ભારતને જાતિગત અનામતના દુષણથી મુક્ત કરાવીએ.
ડો.નેહા રાવલ
its true every talented person get right place in our society as per her / his knowledge . thatway we build healthy & equal society .