Tue. Oct 22nd, 2024

    Month: May 2022

    કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિત મહિલા શિક્ષકની હત્યા. 

    વધુ એક લક્ષિત હુમલોઃ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિત મહિલા શિક્ષકની હત્યા. જમ્મુ કાશ્મીરના સાંબાના રહેવાસી રજની બાલા, જે હાલમાં ગોપાલપોરા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તેમની…

    પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના અંતિમ સંસ્કાર બપોરે થયા , કડક સુરક્ષા વચ્ચે લોકોએ આપી શ્રદ્ધાંજલિ

    પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના અંતિમ સંસ્કાર ચુસ્ત સુરક્ષા વચ્ચે બપોરે કરવામાં આવયા હતા , લોકોએ મધ્યમાં તેમના ગામ જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી, પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના અંતિમ સંસ્કાર પહેલા સવારે…

    રંગીલા સ્માર્ટસિટીમાં બનશે રાજ્યનો સૌથી પહેલો સિક્સલેન રોડ

    રાજકોટ ગુજરાતનું ગૌરવવંતુ સ્માર્ટસિટી બન્યું છે.અહીં રાજ્યનો પ્રથમ સિક્સલેન સિટી રોડ બની રહ્યો છે. રાજકોટ શહેરને વધુ એક ભેટ કાલાવડ રોડ પર મળશે, જે શહેરનો હાર્દસમો વિસ્તાર છે. KKV હોલથી…

    AMCએ વાવેલા 35 લાખ વૃક્ષમાંથી 14 લાખ જાળવણીના અભાવે ઊગ્યા નહીં

    અમદાવાદમાં ગ્રીન કવર વધારવા માટે 3 વર્ષથી પ્રતિ વર્ષ 10 લાખ થી ‌વધારે વૃક્ષો વાવવામાં આવે છે. તેમાં 40 ટકા વૃક્ષો ઉગી શકતા નથી. પરિણામે શહેરમાં ગ્રીન કવર જે ઝડપે…

    IPLની ફાઇનલ:મેચ પછી રાત્રે 11થી 1.30 સુધી AMTS-BRTSની ખાસ ટ્રીપ

    શુક્રવારે રમાયેલી ક્વોલિફાયર-2 માટે એએમટીએસે 116 તથા બીઆરટીએસે 50 બસ મૂકી હતી. રાત્રે પણ પ્રેક્ષકોને પરત લઇ જવા માટે એએમટીએસ દ્વારા 50 તથા બીઆરટીએસ દ્વારા 25 બસો મુકવામાં આવી હતી.…

    ગુજરાતમાં CNG 51% મોઘો.

    અમદાવાદમાં વર્ષ 2021 માં સીએનજીના ભાવમાં સૌથી પહેલો ફેરફાર 4 જાન્યુઆરીએ થયો હતો. 81 પૈસા ઘટીને રૂ.52.36 પ્રતિ કિલો થયો હતો. ત્યારબાદ 17 ફેબ્રુઆરીએ આ જ ભાવ વધીને રૂ.54.62 થયો…

    IPLની બ્લેકમાં ટિકિટના ભાવ 10 ગણા

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તથા રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાવાની છે. રવિવારે ફાઈનલ મેચ રમાશે. 1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ભરાઈ જવાનુ છે. મેચનો ક્રેઝ…