Fri. Dec 5th, 2025

    Month: August 2025

    ભાવભીની શ્રદ્ધાંજલી

    ભાવભીની શ્રદ્ધાંજલી લાડકા પુત્ર, પતિ, પિતા,ભાઈ અને પરિવારમાં હંમેશાં હસતાં ચહેરા સાથે જીવંતરહેલા મિતેશ મહેન્દ્રકુમાર મોદી જન્મ: 17-04-1989અવસાન: .03-08-2025 વતન: ડભાડ (હાલ રહેવું અમદાવાદ)“હજી તો મળવાનું ઘણું બાકી હતું…પણ તમારું…

    મેઘ બન્યો મારકણો

    મેઘ બન્યો મારકણો આર્દ્ર ઉદાસીના એકાકી આવરણોમાં,વાદળીયા ગાલિચામાં ઘેરાઈ કુંપણો રતુંબડા રતનના રતલભાર બિંદુઓમાં,ઉરડાના ઉઝરડે..ધુમ્મસના સંક્રમણોઅતીતના પુર ધસ્યાઅક્ષત મનની સરહદોમાંયાદોની કરવત લઈમેઘ બન્યો મારકણો…