લાઈવ કોન્સર્ટમાં જાણીતા કૃષ્ણકુમાર કુણ્ઠનું 53 વરસની વયે થયું નિધન
સિન્ગિંગ જગતમાંથી દુખના સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા સિંગર કેકે ઉર્ભે કૃષ્ણકુમાર કુણ્ઠનું નિધન થઈ ગયુ છે. તે કોલકત્તામાં કોન્સર્ટ કરી રહ્યા હતા. પરંતુ કોન્સર્ટ બાદ અચાનક તબીયત બગડી…