મંદિરા હાલમાં તેના ખાસ મિત્રના જન્મદિવસની ઉજવણી માટે થાઈલેન્ડના ફૂકેટમાં છે. મંદિરાએ તેના સોલો બિકીની ફોટા શેર કર્યા અને લખ્યું- ‘તે જગ્યા જે મને આરામની અનુભૂતિ કરાવે છે… પાણી, સમુદ્ર, પૂલ.’
ગયા વર્ષે પતિ રાજ કૌશલના આકસ્મિક અવસાન બાદ અભિનેત્રી મંદિરા બેદી ભાંગી પડી હતી. તેમના જીવનમાં દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.તે બોલ્ડ ફોટોસ શેર કરી ફાનસ વચ્ચે ચર્ચામાં રહેતી લગબગ એક વરસ પછી તેને પોસ્ટ કરી હશે.
મંદિરા હાલમાં તેના ખાસ મિત્રના જન્મદિવસની ઉજવણી માટે થાઈલેન્ડના ફૂકેટમાં છે. અહીં તેણે મિત્ર આદિત્ય મોટવાણી સાથે પૂલ સેલ્ફી લઈને જન્મદિવસની શુબકામનાઓ આપી.