વધુ એક લક્ષિત હુમલોઃ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિત મહિલા શિક્ષકની હત્યા.
જમ્મુ કાશ્મીરના સાંબાના રહેવાસી રજની બાલા, જે હાલમાં ગોપાલપોરા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તેમની મંગળવારે સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.