અલવર ગામમાં મંદિર તોડવાને લઇને પેડ યાત્રા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. 300 વરસ જુના શિવજીના મંદિર ને તોડી નાખવામાં આવ્યું હતું. સાધુ સંત તમામ હિન્દૂ સંગઠન ના આગેવાન રસ્તા પર કરી રહ્યા છે વિરોધ.