13 dead in amarnath cloudburst tragedy
13 dead in cloud burst at Amarnath Shrine 40 missing several hurt a cloudburst in the mountains above the Amarnath cave killed at least 13 pilgrimage late Friday afternoon injured…
AMCના મહિલા અધિકારીના યુઝર IDથી 2.39 કરોડનું ટેક્સ કૌભાંડ કરાયું
મ્યુનિ. તિજોરીમાં પૈસા ભર્યા વગર જ બારોબાર 2.39 કરોડનો ટેક્સ ભરી દેવાનુ ઓનલાઈન કૌભાંડમાં થયુ છે. આ કૌભાંડ રાત્રે 11 વાગ્યા પછી કરવામાં આવ્યું. મ્યુનિ.ના મહિલા કર્મચારી વિદેશ પ્રવાસે હતાં…
સોખડા મંદિર કેસ
સોખડા મંદિરના બે સ્વામી વચ્ચેના વિવાદ મામલે હાઈકોર્ટમાં સ્વામીઓના વકીલ વચ્ચે મુદત લેવા બાબતે બોલાચાલી થઈ હતી. અેમાં પ્રબોધ સ્વામીએ એવી રજૂઆત કરી હતી કે, સાધુઓ રસ્તા પર આવી જશે.…
અમદાવાદમાં 50 લોકો સાથે ઠગાઈ
સેટેલાઈટમાં વલોરાહ (કર્મા) હોલિડે એન્ડ રિસોર્ટ કંપનીના સંચાલકો તથા સ્ટાફે લોકો પાસેથી મેમ્બરશિપના નામે લાખો રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ થયો. મેમ્બરશિપ લેતી વખતે ગ્રાહકોને જે હોટેલો બતાવતા હતા…
વરસાદનાં અમીછાંટણાં વચ્ચે અમદાવાદની રથયાત્રા
2 વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં. સવારે 5.30 વાગે ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી તથા બહેન…
મંગળવારે કર્ણાવતી કલબની પાછળ રિંગરોડ જવાના રસ્તે એક જીપ ચાલકે બાઇક સવારને ટક્કર મારી.
27 જૂને ડોક્ટર હિમાંશુ બુલેટ લઈને હોસ્પિટલ જવા નીકળી 8.45 વાગે કર્ણાવતી ક્લબ સામેના સર્વિસ રોડ પરના રિવેરા-11 ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા તે વખતે શેલ્બી હોસ્પિટલ બાજુથી પૂરઝડપે…
લૂંટના આરોપીએ PIના માથે બંદૂક તાકી
ઓઢવમાં છોટાલાલની ચાલી વિસ્તારમાં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં ગઇ 17મી જૂને બપોરે 3.30 વાગ્યે રિવોલ્વર-પિસ્તોલ જેવાં હથિયારોથી સજ્જ લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા. પેઢીના કર્મચારીઓને હથિયારોની અણીએ બંધક બનાવી તથા ડરાવી…
વરસાદનું ‘પાણી માપતું’ મશીન
છેલ્લા 3 વર્ષથી અમદાવાદ શહેરમાં વરસાદની પેટર્ન બદલાઇ છે. પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો હોય તો પશ્ચિમ વિસ્તારમાં વરસાદ જોવા મળતો નથી. એક વિસ્તારમાં વરસાદ હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં તડકો…
પોલીસ કીટ વડે ડ્રગ્સનું ટેસ્ટીંગ કરશે, 9 મિનિટમાં રીઝલ્ટ!
ગુજરાતમાં ડ્રગ્સના ફેલાવાને જોતા રાજ્યના ગૃહવિભાગે ડ્રગ્સની બદીને નાથવા જૂના પ્રયોગનું પુનરાવર્તન કર્યું છે. 2018માં વડોદરા પોલીસે દેશમાં પહેલીવાર રેપિડ ડ્રગ્સ ટેસ્ટ શરુ કર્યો હતો. અને ત્યારબાદ બીજા શહેરોમાં આ…
આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની
ગુજરાતમાં 3 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. ગઇકાલે બુધવારે 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જયારે સૌથી વધુ સુરતના કામરેજમાં 3.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં બુધવારની રાતે ભારે પવન ફૂંકાયો…



