Tue. Oct 22nd, 2024

    સેટેલાઈટમાં વલોરાહ (કર્મા) હોલિડે એન્ડ રિસોર્ટ કંપનીના સંચાલકો તથા સ્ટાફે લોકો પાસેથી મેમ્બરશિપના નામે લાખો રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ થયો. મેમ્બરશિપ લેતી વખતે ગ્રાહકોને જે હોટેલો બતાવતા હતા તેમાં રહેવાની સગવડ ના આપી ઓછી ગુણવત્તાની હોટેલોમાં રાખ્યાના આક્ષેપ થયા. ભોગ બનનારા 50 જણે શનિવારે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કંપની વિરુદ્ધ અરજી આપી.

    ફેબ્રુઆરી 2022માં સેટેલાઇટમાં સ્ટારબજાર પાસે આવેલ ઈસ્કોન ઈન્પોરિયો બિલ્ડિંગમાં આવેલી વલોરાહ (કર્મા) હોલિડે એન્ડ રિસોર્ટ કંપનીમાં રૂ.40 હજાર ભરીને 3 વર્ષ માટે કંપનીની મેમ્બરશિપ લીધી. અેમાં તેમને 3 વર્ષમાં ફાઈવ સ્ટાર-સેવન સ્ટાર હોટેલમાં કપલને 21 નાઈટ ફ્રી-સ્ટે આપવાની વાત કરી હતી.


    અમદાવાદમાં 50 લોકો સાથે ઠગાઈ

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *