શુક્રવારે અમદાવાદમાં CG રોડ નજીક દેવપથ બિલ્ડીંગમાં દિવાલ ધરાશાયી થતાં એક પાર્ક કરેલી ટાટા સફારી જે વરસાદી પાણીમાં પડવાની આરે હતી તેને ફાયર કર્મીઓ દ્વારા બચાવી લેવામાં આવી હતી.
કૉપિરાઇટ અસ્વીકરણ:
અમારી પાસે આ વિડિઓ અથવા વિડિઓમાં દર્શાવવામાં આવેલી છબીની માલિકી નથી. તમામ અધિકારો તેના હકદાર માલિક/માલિકોના છે. કોઈ કોપીરાઈટ ઉલ્લંઘનનો ઈરાદો નથી.