Sat. Nov 21st, 2026

    દિલ્હીના CM કેજરીવાલ 6 જૂને ગુજરાત આવશે

    આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત લેવાના છે. રાહુલ ગાંધી વાંસદામાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનુ સમાપન કરાવશે. જયારે કેજરીવાલ જનસંપર્ક યાત્રાનું સમાપન કરાવશે. આમ આદમી…

    જાય જાય રામ, સીતારામ, યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું ગર્ભગૃહનું શીલા પૂજન

    શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર (SRJBTK), જે રામ મંદિરના કામકાજના પ્રભારી અને બાંધકામની દેખરેખની સત્તા છે, સોમવારે અગાઉ કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના…

    સદ્યગુરુના #savesoil એમઓયુ પર હસ્તાક્ષર કરનાર ગુજરાત પ્રથમ ભારતીય રાજ્ય બન્યું

    સદગુરુએ એમઓયુ પર હસ્તાક્ષર કરનાર ગુજરાત પ્રથમ ભારતીય રાજ્ય બનવા પર ખુશી વ્યક્ત કરી હતી અને યુરોપ, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વના 26 દેશોના પ્રવાસમાંથી તેમના આગમન પછી રાજ્યમાં મળેલા…

    લાઈવ કોન્સર્ટમાં જાણીતા કૃષ્ણકુમાર કુણ્ઠનું 53 વરસની વયે થયું નિધન

    સિન્ગિંગ જગતમાંથી દુખના સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા સિંગર કેકે ઉર્ભે કૃષ્ણકુમાર કુણ્ઠનું નિધન થઈ ગયુ છે. તે કોલકત્તામાં કોન્સર્ટ કરી રહ્યા હતા. પરંતુ કોન્સર્ટ બાદ અચાનક તબીયત બગડી…

    કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિત મહિલા શિક્ષકની હત્યા. 

    વધુ એક લક્ષિત હુમલોઃ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિત મહિલા શિક્ષકની હત્યા. જમ્મુ કાશ્મીરના સાંબાના રહેવાસી રજની બાલા, જે હાલમાં ગોપાલપોરા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તેમની…

    પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના અંતિમ સંસ્કાર બપોરે થયા , કડક સુરક્ષા વચ્ચે લોકોએ આપી શ્રદ્ધાંજલિ

    પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના અંતિમ સંસ્કાર ચુસ્ત સુરક્ષા વચ્ચે બપોરે કરવામાં આવયા હતા , લોકોએ મધ્યમાં તેમના ગામ જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી, પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના અંતિમ સંસ્કાર પહેલા સવારે…

    રંગીલા સ્માર્ટસિટીમાં બનશે રાજ્યનો સૌથી પહેલો સિક્સલેન રોડ

    રાજકોટ ગુજરાતનું ગૌરવવંતુ સ્માર્ટસિટી બન્યું છે.અહીં રાજ્યનો પ્રથમ સિક્સલેન સિટી રોડ બની રહ્યો છે. રાજકોટ શહેરને વધુ એક ભેટ કાલાવડ રોડ પર મળશે, જે શહેરનો હાર્દસમો વિસ્તાર છે. KKV હોલથી…

    AMCએ વાવેલા 35 લાખ વૃક્ષમાંથી 14 લાખ જાળવણીના અભાવે ઊગ્યા નહીં

    અમદાવાદમાં ગ્રીન કવર વધારવા માટે 3 વર્ષથી પ્રતિ વર્ષ 10 લાખ થી ‌વધારે વૃક્ષો વાવવામાં આવે છે. તેમાં 40 ટકા વૃક્ષો ઉગી શકતા નથી. પરિણામે શહેરમાં ગ્રીન કવર જે ઝડપે…

    IPLની ફાઇનલ:મેચ પછી રાત્રે 11થી 1.30 સુધી AMTS-BRTSની ખાસ ટ્રીપ

    શુક્રવારે રમાયેલી ક્વોલિફાયર-2 માટે એએમટીએસે 116 તથા બીઆરટીએસે 50 બસ મૂકી હતી. રાત્રે પણ પ્રેક્ષકોને પરત લઇ જવા માટે એએમટીએસ દ્વારા 50 તથા બીઆરટીએસ દ્વારા 25 બસો મુકવામાં આવી હતી.…