Tue. Oct 22nd, 2024
    યુક્રેનમાં મહીલાઓ જાતે મુંડન કરાવે છે !કારણ જાણી આંચકો લાગશે !

    પ્રાચીન સમયથી લઈને અર્વાચીન સમય સુધી યુદ્ધધોના ઇતિહાસનો અભ્યાસ કરીએ તો આપણને જાણવા મળે છે કે યુધ્ધના ભયાનક પરીણામો અને ક્રૂર યાતનાઓ સૌથી વધુ સ્ત્રીઓ અને બાળકોને મળે છે. સ્ત્રીઓનું જાતીય શોષણ અને વેશ્યાવૃતિમાં ધકેલવાની પ્રવૃતિ વેગ પકડે છે. બાળકો અનાથ બની અંધકારમય ભાવી તરફ પ્રયાણ કરે છે યા તો કૂપોષણ કે અન્ય કારણોસર કમોતે મૃત્યુ પામે છે. મધ્યકાલીન ભારતમાં રાજપૂતાણીઓ આથી જ જોહર કરતી હતી . જેથી જાતીય શોષણથી બચી શકાય .
    વર્તમાન સમયમાં રશીયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલે છે. રશીયાએ યુક્રીનિયન શહેરો પર હુમલા તેજ કર્યા છે. સ્ત્રીઓ પર અત્યાચારના એહવાલો પણ મળે છે.વાળએ સ્ત્રીઓના સૌદર્યની નીશાની છે. યુક્રેનની રાજધાની કિવથી 50 માઇલ દૂર ઈવાન્કિવ શહેરમાં સ્ત્રીઓના વાળ કાપવાની ફરજ પાડવામાં આવે છે. જેથી રશીયન સૈનીકો તેમના પર બાળાત્કાર ન કરે . શહેરના મેયર મેરીના બસ્ચાસ્નાએ જણાવ્યુ કે સ્ત્રીઓ ઓછી આકર્ષક દેખાય અને રશીયન સૈનીકો તેમના પર બાળાત્કાર ન કરે તે માટે વાળ કાપવામાં આવી રહ્યા છે.
    આમ છેલ્લા કેટલાક દિવસોથી રસીયનો ભયાનક અને બર્બર ચેહરો સામે આવ્યો છે.

    ukraine

    યુક્રેનમાં મહીલાઓ જાતે મુંડન કરાવે છે !<br>કારણ જાણી આંચકો લાગશે !

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *