Sat. Dec 21st, 2024
    હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટયૂટના ચેરમેન શ્રી ડોક્ટર નિતિન સુમંત શાહ દ્વારા માતૃ વંદના – એક વાત્સલ્ય સભર કાર્યક્રમનું આયોજન

    હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટયૂટના ચેરમેન શ્રી ડોક્ટર નિતિન સુમંત શાહ દ્વારા માતૃ વંદના નામના એક વાત્સલ્ય સભર કાર્યક્રમનું આયોજન તારીખ 21/9/ 2024 ના રોજ કરવામાં આવ્યું. જેમાં પાંચ એવી માતાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમણે એકલા હાથે સમાજ સામે ઝઝૂમીને, પોતાના સંતાનોને સારું શિક્ષણ અને સંસ્કાર આપ્યા. આ કાર્યક્રમનું સંચાલન પ્રખ્યાત એક્ટર શ્રી જીતેન્દ્ર ઠક્કર (કલાસેતુ) અને શિલ્પા ઠાકર (ગોપી ક્લબ) દ્વારા કરવામાં આવ્યું. આ ઉપરાંત અમદાવાદની 11 શ્રેષ્ઠ ગાયિકાઓ દ્વારા માતૃપ્રેમને લગતા સુંદર ગીતો રજૂ કરવામાં આવ્યા જેથી વાતાવરણ વાત્સલ્ય સભર બની ગયેલ.

    https://youtu.be/TupE_M2r-SQ?si=fiQu4TEXRSWMhTa7


    હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટયૂટના ચેરમેન શ્રી ડોક્ટર નિતિન સુમંત શાહ દ્વારા માતૃ વંદના – એક વાત્સલ્ય સભર કાર્યક્રમનું આયોજન

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *