વિશ્વની મહાસત્તા જેનું આપણે અનુકરણ કરવામાંથી ઉંચા નથી આવતા આવા ન્યુયોર્કના બ્રુકલિન શહેરમાં બનેલી ઘટના જાહેરસ્થળ રેલવેસ્ટેશન ચાલતી ટ્રેનમાં બનેલી દુઃખદ ઘટના ને સીસીટીવી માં કેદ જોય શકાય છે . શકાસ્પદ હુમલાખોરે એક કન્સ્ટ્રકશન કર્મીનું જેકેટ માસ્ક પહેરેલું હતું પહેલાતેણે સ્મોક બૉમ્બ ફેંક્યો બાદ આડેધડ ગોળીબાર કરીયો જેમાં 13 મુશાફરી કરનારા લોકો ધાયલ થાતાં અનેક દેશ માટે આ ચિંતા નો વિષય બન્યો છે જવાબદાર પરિબળ એવું યુક્રેન પ્રત્યે અમેરિકા
નું વલણ ? કે પછી બીજું કોઈ કારણ ! એક વાત ચોકકસ કે અમેરિકાની પ્રજા હોય કે યુક્રેનની વગરવાંકે દુઃખી થાય છે . આ ઘટના પાછળ જવાબદાર કોણ ?
- અમેરિકા
- નાટો
- યુક્રેન
- આતંકવાદ
આ જવાબ કોની પાસે છે ???
તમારો મત કોમેન્ટમાં આપો
