Tue. Oct 22nd, 2024

    ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઇલેકશન માટે અલગ અલગ હોદ્દાઓ માટે ફોર્મનું વિતરણ શરૂ થઇ ગયું છે. ચેમ્બરની 24 સીટની સામે 35 ફોર્મનું વિતરણ થયું હતું. જ્યારે સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને વાઇસ પ્રેસિડન્ટની બે સીટ માટે 6 ફોર્મનું વિતરણ થયું છે.

    ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીને લઇને હોદ્દાઓ માટે ફોર્મનું વિતરણ શરૂ થયું. તે રીતે બેે દિવસમાં 24 સીટ સામે 35 ફોર્મનું વિતરણ થયું છે. સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને વાઇસ પ્રેસિડન્ટની બે સીટ માટે બે દિવસમાં 6 ફોર્મનું વિતરણ થયું છે. જેમાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ માટે ભાર્ગવ ઠક્કર, મિહિર પટેલ તથા સૌરીન પરીખ જ્યારે વાઇસ પ્રેસિડન્ટ માટે યોગેશ પરીખ, સચિન પટેલ અને અનિલ સંઘવી દ્વારા ફોર્મ લેવામાં આવ્યા છે. ચેમ્બરના સિનિયર વાઇસ પ્રેસિડન્ટના હોદ્દા માટે પહેલું નામ ભાર્ગવ ઠક્કર અને બીજા સ્થાને સંજીવ છાજડનું નામ આગળ છે.


    ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *