Thu. Aug 13th, 2026
    Views 251

    ટ્રાફિક પોલીસ વિભાગે વાહનચાલકો સામે 15મી જૂનથી ખાસ ઝુંબેશ શરૂ કરશે, જેમાં સગીર વાહનચાલક ટુવ્હીલર ચલાવતા પકડાશે તો અેની પાસેથી રૂ.2 હજાર જ્યારે તેના કરતાં મોટું વાહન ચલાવતા પકડાશે તો 3 હજાર દંડ વસૂલ કરાશે.

    દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ તેમ જ સ્ટાફના માણસો તથા ટ્રાફિકના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, સ્ટાફના માણસો બુધવારથી શરૂ થનારી અંડર એજ અને ડાર્ક ફિલ્મની ડ્રાઈવમાં જોડાશે. સૌથી વધુ સગીર વાહનચાલકો સ્કૂલો – કોલેજોમાંથી પકડાવાની શક્યતા હોવાથી દરેક પીઆઈને તેમના વિસ્તારમાં આવેલી સ્કૂલ – કોલેજ બહાર જ ઊભા રહીને સગીર વાહનચાલકોને પકડવા સૂચના અાપી છે. આ ડ્રાઈવના પહેલાં જ દિવસે ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસની 100 ટીમો જુદા જુદા વિસ્તારોમાં સગીર વાહનચાલકોને પકડશે.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *