Thu. Apr 23rd, 2026
    Views 210

    આજે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું. જયારે આ મામલે કોંગ્રેસ દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી પોતાનો વિરોધ નોંધાવશે. તેને લઇને અમદાવાદ ખાતે પણ કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ધરણાં કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા તથા મોટી સંખ્યામાં કાર્યકરો અમદાવાદમાં GMDC કન્વેન્શન હોલમાં પહોંચી ગયાં છે.

    કાર્યકરોથી હોલ હાઉસફુલ થઈ ગયો. કોંગ્રેસ શહેરના મેમનગર વિસ્તાર પાસે EDની કચેરી ખાતે રેલી યોજી વિરોધ નોંધાવશે. પરેશ ધાનાણીએ કહ્યું, દેશની આઝાદીની લડાઈમાં નેશનલ હેરાલ્ડનું યોગદાન હતું, બીજી આઝાદીનો પાયો પણ ગુજરાતમાંથી નંખાઈ રહ્યો છે

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    100 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *