Tue. May 12th, 2026

    Month: June 2022

    જાણો ભારતીય યુદ્ધોના વિજયોનો ઈતિહાસ, જોડાવ લાઈવ સરસ્વતીચંદ્ર દેવેન્દ્રપ્રસાદ આચાર્ય અને એકટ્રેસ- એક્ટિવિસ્ટ પ્રાચી અધિકારી સાથે 10 જુન રાત્રે 9 વાગ્યે

    જાણો ભારતીય યુદ્ધોના વિજયોનો ઈતિહાસ, જોડાવ લાઈવ જાણિતા પત્રકાર- લેખક – સંશોધક – ડોકયુમેન્ટરી ફિલ્મ મેકર સરસ્વતીચંદ્ર દેવેન્દ્રપ્રસાદ આચાર્ય અને એકટ્રેસ- એક્ટિવિસ્ટ પ્રાચી અધિકારી સાથે 10 જુન રાત્રે ભારતીય સમય…

    કઠોળના ભાવમાં વધારો

    કઠોળમાં પ્રતિ કિલોએ રૂ.15થી 20નો વધારો થઈ ગયો. કાલુપુર ચોખા બજારમાં હોલસેલ દાળોના પ્રતિ કિલો ભાવમાં ઉછાળો આવ્યો છે. મગ પ્રતિ કિલો રૂ.90 છે જે અગાઉ રૂ.77 હતા. હોલસેલમાં ચોળા…

    અલકાયદાની ધમકી બાદ ગુજરાત પોલીસ ઍલર્ટ: રાજસ્થાન બૉર્ડર પર સઘન ચેકિંગ, SOG પણ વધારશે પેટ્રોલિંગ 

    પયગંબર વિરુદ્ધ કરાયેલ ટીપ્પણી મામલે દુનિયાના ટોચના આતંકી સંગઠન અલ કાયદાએ ગુજરાત સહિત અનેક પ્રાંતમાં આત્મઘાતી હુમલાની ચીમકી આપી છે. જેને પગલે ગુજરાત પોલીસ તંત્ર સાબદું બન્યું છે. મહત્વનું છે…

    GTUમાં ફાર્મસીના સ્ટુડન્ટ્સ માટે પ્લેસમેન્ટ ફેર

    જીટીયુના પ્લેસમેન્ટ સેલે 11 અને 12 જૂનના રોજ જીટીયુ અને યૂથ ડેવલોપમેન્ટ ફાર્માસ્યુટિકલ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જીટીયુના ચાંદખેડા કેમ્પસમા ફાર્મસી પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. અેમાં જીટીયુ સાથે સંકળાયેલી…

    થોડા પૈસા માટે માતાએ પોતાના નવજાત બાળકને વેચ્યું લાખોમાં

    ભોપાલ: મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક 23 વર્ષીય મહિલાની તેના નવજાત શિશુને વેચવા બદલ ધરપકડ કરવામાં આવી છે કારણ કે તેના લિવ-ઇન પાર્ટનરે તેને બાળકને રાખવા દેવાનો ઇનકાર કર્યો હતો, પોલીસે મંગળવારે…

    Alt Newsના ઝુબેર ઇસ્લામવાદી નૂપુર શર્માના સ્ટેટમેન્ટ પર ધ્યાન દોર્યા દિવસો બાદ અલ કાયદાએ ભારતમાં એક થી વધારે આત્મઘાતી હુમલાની ધમકી આપી છે.

    ખતરનાક આતંકવાદી જૂથ અલ કાયદાએ દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપતો પત્ર જારી કર્યો છે કે “પયગમ્બરના સન્માન માટે લડવા”. અલકાયદાએ આ ધમકી એક ટીવી ડિબેટમાં…

    દિલ્હી | જામિયા નગરમાં ઇલેક્ટ્રિક મોટર પાર્કિંગમાં આગ ફાટી નીકળી હતી. ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગને કાબુમાં લેવામાં આવી છે. આગમાં ઘણા વાહનોને નુકસાન થયું છે, અને ઘણી ઈ-રિક્ષાઓ બળીને રાખ થઈ ગઈ છે: દિલ્હી ફાયર સર્વિસ

    ડૉક્ટરોને સરકારની ચીમકી

    આરોગ્ય વિભાગના નિર્ણય મુજબ પાત્રતા ધરાવતા તજ્જ્ઞ સેવા વર્ગ-1માં 8 વર્ષની નિયમિત સેવા પૂર્ણ કર્યા પછી જો અન્ય શરતો પણ સંતોષતા હોય તો છઠ્ઠા પગારપંચ મુજબ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે…

    ધોરણ 10નુ રિઝલ્ટ

    શૈક્ષણિક વર્ષ 2021-2022માં પાછલા 13 વર્ષોમાં ઉપસ્થિત પરીક્ષાર્થીઓની સંખ્યા સૌથી ઓછી નોંધાઈ. વર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-2022માં શૈક્ષણિક વર્ષ 2020-2021ની તુલનામાં 85,064નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-2022માં…