કાશ્મીર નિર્ગમન કાવ્ય સંગ્રહનું લોકાર્પણ
કશ્મીરી કવિ ડો. ઉપેન્દ્રનાથ રૈણાલિખિત હિન્દી કવિતાઓના સાધનાબેન ભટ્ટે કરેલા ગુજરાતી સર્જનાત્મક ભાવાનુવાદના પુસ્તક‘કશ્મીર નિર્ગમન’નું ગુજરાત વિદ્યાપીઠના ગાંધી સંશોધન હોલમાં લોકાર્પણ થયું હતું. આ કાવ્યસંગ્રહમાં કાશ્મીરમાંથી પ્રતાડિત થઈને નિર્વાસિત થયેલા…
