Mon. Apr 20th, 2026
    Views 289

    આ ઘટના પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે આ કોમમાં આપણા માટે કેટલી નફરત ભરેલી છે

    ઘણા ન્યૂઝ ચેનલવાળા લખી રહ્યા છે કે દલિત માણસની હત્યા કરવામાં આવી પરંતુ તે એક માણસ તો હતો ને ,અને તે હિન્દુ હતો એટલે જ તેની હત્યા કરવામાં આવી છે. જો આ કોમમાં આવી નફરત હોય આપણા માટે તો શું આપણે ભાઈચારો વધારવો જોઈએ? સેક્યુલરના નામે એક થવાનું?

    હૈદરાબાદ: પોલીસને શંકા છે કે વ્યક્તિ, બી નાગરાજુની હત્યા તેની પત્નીના ભાઈયો સંબંધીઓ દ્વારા કરવામાં આવી હતી.

    હૈદરાબાદમાં વ્યસ્ત રોડ ઉપર સરેઆમ બી નાગરાજૂની હત્યા કરી દેવામાં આવી તેને માર માર્યો અને ત્યારબાદ લોખંડના સળિયાથી તેનું માથું ખૂંદી નાખવામાં આવ્યું તે સમયે પત્ની સુલતાના લોકો પાસે મદદ માગતી રહી બહાદુરીથી લડી રહી પરંતુ કોઈ એક માણસ સામે ચડીને મદદ કરવા આવ્યો નહીં ન્યુઝ માધ્યમ દ્વારા હવે તેને ઇન્સાફ અપાવવા માટે લડત ચાલુ કરવામાં આવી છે. આજે તેના અંતિમ સંસ્કારની રેલી પણ કાઢવામાં આવી છે તેના મુસ્લિમ ભાઈઓને પકડી લેવામાં આવ્યા છે.

    નાગરાજુ અને સુલતાના એકબીજાને દસમા ધોરણથી ઓળખતા હતા તે બાળ પ્રેમી હતા ઘરેથીના માનતા તે લોકોએ 31 જાન્યુઆરીના રોજ આર્ય સમાજ દ્વારા લગ્ન કરી લીધા હતા.

    ANI ન્યૂઝના જણાવ્યા અનુસાર તેમની બહેને કહ્યું કે અમારા ઘરમાંથી પહેલા પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેમના પરિવારને ધમકી પણ મળી હતી અને પોલીસવાળાએ તેના પર કોઈ કરીવાહીના કરતા તેમના પરિવારજનોને આ દિવસ જોવાનો વારો આવ્યો છે તેમની બહેનના જણાવ્યા અનુસાર નાગરાજુ તેમના આખા ઘરનું ભરણપોષણ મહેનતથી કામ કરીને કરતો હતો.

    સુલતાના પરિવાર દ્વારા પહેલા પણ મુસ્લિમ સમાજમાં જોડાઈ જવા પ્રબળ પ્રયાસો કરવામાં આવ્યા હતા તેના થતા ઉશ્કેરાઈને આ હત્યા કરવામાં આવી છે ધર્મપરિવર્તન ની માંગ કરી હતી જેનો નાગરાજુ દ્વારા અસ્વીકાર હતો.

    https://twitter.com/ShefVaidya/status/1522413372309876737
    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *