Tue. Oct 22nd, 2024

    બે ત્રણ દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં વાદળિયું વાતાવરણ તથા પવનની ગતિ વધવા છતાં વરસાદ પડતો નથી. આગામી પાંચ દિવસ દરમિયાન ચોમાસાની ગતિવિધિ ઝડપી બનશે, તથા 13થી 15 જૂન વચ્ચે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાત તેમજ 25 જૂન સુધી રાજ્યમાં ચોમાસાનુ આગમન.

    શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.0 ડિગ્રી વધીને 41.5 ડિગ્રી નોંધાયું. આગામી ચાર દિવસમાં અમદાવાદમાં ચોમાસાનું આગમન થશે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના પવનોને કારણે રાજ્યમાં વાદળિયા વાતાવરણ વચ્ચે પવનોની ઝડપ વધી છે, તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઝાપટાથી હળવો વરસાદ પડ્યો છે.


    13થી 15 જૂન વચ્ચે શહેરમાં વરસાદનુ આગમન

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *