Wed. Apr 22nd, 2026
    Views 244

    કન્નડ ટીવી અભિનેત્રી ચેતના રાજનું બેંગલુરુની એક હોસ્પિટલમાં નિધન થયું હતું જ્યાં તેને 16 મેના રોજ લિપોસક્શન સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી. તેના પરિવારનો આરોપ છે કે હોસ્પિટલની બેદરકારીના કારણે તેનું મોત થયું છે. પોલીસે હોસ્પિટલ સામે ગુનો નોંધ્યો છે. સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે કે અભિનેત્રી na મિત્રોએ kahyu કે તું જાડી thati જાય છે ane તે koi ne જાણ કર્યા વગર સુર્જરી કરાવા પોચી હતી.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *