Tue. Apr 21st, 2026
    Views 286

    મુંબઇ તથા લંડનમા ઓફિસ ધરાવતી કોક્સ એન્ડ કિંગ્સ ગૃપ કંપનીના માલિકોએ યસ બેંક પાસેથી રુ1108 કરોડની લોન લઇને ખોટા વાર્ષિક હિસાબો બનાવીને રજૂ કરનાર 3 લોકો સામે સીઆઇડી ક્રાઇમ પોલીસ મથકમા ફરિયાદ નોંધાઈ છે

    યસ બેંકમા ચીફ વિજીલન્સ ઓફિસર તરીકે નોકરી કરનાર સંદીપ મનોહર મહેરાની ન ફરિયાદ મુજબ કોક્સ એન્ડ કિંગ્સ ગૃપની ઇઝીગો વન ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સ લિમિટેડ દ્વારા યસ બેંક પાસે લોનની માગણી કરી હતી, તે વખતે યસ બેંકે વર્ષ 2018મા 1400 કરોડની લોન મંજૂર કરી હતી. જે લોનમાંથી વર્ષ 2018મા અબુ ધાબી કોમર્શિયલ બેંક જે હાલમા યુએઇ ખાતે છે, તેને વેચવામા આવેલી લોન એક વિદેશી કંપનીને આપવાની હોવાથી ગાંધીનગર ગિફ્ટ સિટીમા આવેલી યસ બેંકમા બુક કરાવી હતી.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    100 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *