Fri. Jun 26th, 2026
    Views 411

    એક તરફ પાલડી NIDમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે તો હવે બીજી તરફ શાળાઓમાં પણ કોરોના પગપેસારો કરી રહ્યો છે વેજલપુર ની ઝાયડસ સ્કૂલમાં કોરોના એન્ટ્રી કરી છે શાળાના બે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ શાળા બંધ કરી દેવાઇ છે.સાથે જ શાળાના વેક્સિન પણ જાહેર કરી દેવાયું છેવેજલપુર ની ઝાયડસ સ્કૂલ માં કોરોના એન્ટ્રી કરી છે શાળાના બે વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં હાલ શાળા બંધ કરી દેવાઈ છે

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *