Fri. Jun 26th, 2026
    Views 353

    મોહાલી પંજાબમાં થયેલા બ્લાસ્ટ સાથે શું રશિયાનું કનેક્શન હોઈ શકે છે? 2016માં આવી ઘટના બની હતી જેમાં આરપીજી ગ્રેનેડ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોહાલી ગામમાં સ્થિત ઇન્વેસ્ટિગેશન બ્યુરો ના ત્રીજા મેડ પર લગભગ ૮૦ મીટર દૂરથી ગ્રેડ લોન્ચર લોન્ચ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો છે જેમાં ફક્ત બિલ્ડિંગને અને બારીઓ ને નુકસાન થયું છે પરંતુ સવાલ એ થાય છે કે આ હથિયારો ક્યાંથી આવે છે કારણ કે હમણાં પંજાબમાં ડ્રોનથી હિરોઈન અને હથિયારોનું સ્મગલિંગ કરવામાં આવે છે જેમાં ત્યાંની પોલીસ કોઇ કાર્યવાહી કરવા અસફળ રહી છે.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *