1943થી ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિનો પ્રારંભ કરનાર સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના 125 નાટકોનું દિગ્દર્શન કરનાર ગુજરાતમાં નાટ્ય પ્રવૃત્તિ માટે પાયાનું કામ કરનાર, અભિનેતા, નાટ્યકાર અને ગુજરાતી રંગભૂમિના નૃત્ય દિગ્દર્શક જશવંત ઠાકર નો જન્મ 5-5 ૧૯૧૫ના દિવસે થયો હતો મેટ્રિક પાસ થયા પછી જામનગરની સંગીત શાળામાં અભ્યાસ કર્યો હતો 1932માં અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં જોડાયા પણ રાષ્ટ્રવાદી પ્રવૃત્તિને કારણે અભ્યાસ છોડી દીધો ૧૯૩૬માં મુંબઈની કોલેજ માંથી નાટયકાર થયા હતા. આઝાદીની ચળવળમાં ભાગ લેવા બદલ થયેલા ત્રણ વર્ષના કારાવાસ દરમિયાન નાટ્ય શાસ્ત્રનો અભ્યાસ કર્યો એકતાના તેઓ પ્રારંભિક સભ્યતા તેની ગુજરાત શાખાની સ્થાપના કરી ૧૯૫૦થી નાટ્યક્ષેત્રે પૂર્વ સમય આપ્યો અને એમ.એસ.યુનિવર્સિટીના થિયેટર વિભાગના વડા તરીકે જોડાયા હતા ભગત ની સમાધી રાજીયા સુલતાન માટી માંથી સોનુ ગંગા પર એક રાત કુંડા અંધેરા થી મૂષક અને મનુષ્ય દુઃખી નો બેલી મુદ્રારાક્ષસ ઉપરાંત શેક્સપિયર અને જે ભાવના નાટકોનું તેમણે દિગ્દર્શક કર્યું હતું તેમને નાટ્ય પ્રવૃત્તિ પણ શૈક્ષણિક પુસ્તકો પણ લખ્યા છે સંગીત નાટ્ય એકેડમી એવોર્ડ ૨૦૦૮ અને રણજીત ગામ સુમરા ચંદ્ર મેળવનાર જશવંત ઠક્કરનું 25 12 ૧૯૯૦ના દિવસે અવસાન થયું હતું
