Fri. Jun 26th, 2026
    Views 245

    ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં કોર્ટે હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે.નવાઈની વાત તો એ છે ફેનીલનાં ચહેરા પર જરા પણ પશ્ચાતાપની ભાવનાના હતી તે જોતા જજે પણ કહ્યું કે આ કેસ ગંભીર છે અને મોતની સજા આપી સંભળાવી.

    તેમજ હત્યારાએ આ હત્યાનું પ્લાન કર્યું હતું જેમ કે એક પ્રોફેશનલ કરતો હોય છે. આવા વિકૃત માણસને અને નિર્દય હત્યારાને મોતની સજા અનિવાર્ય છે મર્ડરના વાયરલ વીડીયોમાં જોવા મળી રહ્યું છે કે તેમના કાકા એ પણ આજીજી કરી ગ્રીસમાં પણ એની જાન માટે આજીજી કરી રહી હતી પરંતુ ફેનીલ પર કોઈ અસર ન હતી.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *