Wed. Apr 22nd, 2026
    Views 381

    એસઓજીની ટીમે રાજસ્થાનથી શહેરમાં ડ્રાયગસ સપ્લાય કરવા આવેલા બેને ઝડપી તેમની પાસેથી ૨૩ લાખ નો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો એસઓજીએ બાતમીના આધારે સોનાની ચાલી પાસે વોચ ગોઠવી કાર રોકી તપાસ કરતાં અંદર બેઠેલા રાજસ્થાનના ડુંગરપુરના મહેશ પાટીદાર (ઉં 29) લાલશંકર પાટીદાર (ઉં 27) પાસેથી ૨૩૮ પોઇન્ટ 400 ગ્રામ એટલે કે ૩૩ લાખ રૂપિયાનું મેફેડ્રોન મળી આવ્યું હતું પૂછપરછમાં બન્નેએ જણાવ્યું કે તેઓ ખેતીકામ કરે છે અને પૈસાની લાલચમાં આવીને મેફેડ્રોનનો જથ્થો ડુંગરપુરના કરડા ગામના લોકેશ હુક્કા પાટીદાર પાસેથી લઈને આવ્યા હતા. રોજે ડ્રગ્સના જથ્થા પોલીસ દ્વારા પકડવામાં આવે છે પરંતુ મૂળમાં કોણ છેએની જાણ કોઈ ને નથી.આપડા યુવાન ને ખલાશ કરવાનો પ્રયાસ કોણ રહી છે?

    અહીં કોમેન્ટ કરો

    Happy
    Happy
    50 %
    Sad
    Sad
    50 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *