જમશેદજી ફેરામજી મદાન પહેલી બંગાળી ફીચર ફિલ્મ બનાવનાર આખા દેશમાં 127 થિયેટરોના માલિક ક્રૂડ ઇન્ડસ્ટ્રીઝ, દવાઓ, વીમો, જમીનો અને બીજા કેટલાક વ્યવસાયોના અગ્રણી ફિલ્મ અને નાટકોના નિર્માતા જમશેદજી ફેરામજી મદાન નો જન્મ 27-4-1857 માં થયો હતો ગરીબીમાં બાળપણ વિતાવીને આગળ આવેલા જમશેદજી એ બ્રિટિશ લશ્કરને માલ સામાન પહોંચાડવાથી શરુઆત કરી પછી એમને એક જૂનું હોલનુંમા થિયેટર ખરીધ્યું જ્યાં તેઓ નાટક ભજવતા અને બાયસ્કોપ ઉપર ફિલ્મો બતાવતા પારસી સ્ત્રીઓ દ્વારા અભિનીત પારસી નાટકો આ હોલમાં ભજવાતા હોવાથી પારસીઓમાં તે ખાસ્સા લોકપ્રિય થયા હતા કલકત્તા અને બીજે તેવો મોટો ટેન્ટ બાંધી બાયસ્કોપ શો બતાવતા જ્યાં ફ્રેન્ચ પ્રોડક્શનની બાયસ્કોપીક ફિલ્મો વધુ દર્શાવતા તેમની એલિ્ફનરટન કંપનીએ કેટલીક ટૂંકી ફિલ્મો પણ બનાવી હતી તેમની સેવાઓથી સંતુષ્ટ અંગ્રેજોએ તેમને ઈલ્કાબ આપ્યો હતો બંગાળી ફિલ્મ બિલવ મંગળ અને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નું નિર્માણ તેમણે કહ્યું હતું. તેમના કેટલાક થિયેટરો આજે પણ મોજૂદ છે તેમના વારસદારો નાટક ફિલ્મ અને અભિનય ક્ષેત્રે આગેવાન છે.નવજાત ભારતીય ફિલ્મ ઉદ્યોગના દીવડાની વાત જમશેદજી ફેરામજી મદાનનું 28 6 1923ના દિવસે અવસાન થયું હતું.
