Sat. Jun 27th, 2026
    Views 291

    ભારતીય ટીમ આવનાર 26 તારીખે ઓસ્ટ્રિયામાં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે જશે. આ વર્લ્ડ રેન્કિંગ ટૂર્નામેન્ટમાં ટીમની અંડર-13 કેટેગરીમાં કુલ 4 ખેલાડીઓ છે, અેમાંથી એક ખેલાડી ગુજરાતનો આર્ય કટારિયા છે. આર્ય કટારિયા ફકત 13 વર્ષની વયે પોતાની કેટેગરીમાં ગુજરાતની ટેબલ ટેનિસ ટીમનો કેપ્ટન બન્યો છે. હવે, તે ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ નેશનલ ટૂર્નામેન્ટમાં કરે તે અગાઉ જ તે ટીમ ઈન્ડિયા તરફથી પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમશે. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમ્યા બાદ રાજ્યના કેપ્ટન તરીકે મે મહિનામાં નેશનલમાં રમશે.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *