Thu. Apr 23rd, 2026
    Views 369

    કચ્છના કંડલા પોર્ટ પરથી ATS અને DRI ની ટીમની 300 કરોડ નું ૨૫૦ કિલો ડ્રગ્સ ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે ગુજરાત રાજ્યના યુવાનોને નશાના રવાડે ચડાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે આ સંયુક્ત ઓપરેશન દ્વારા જાણવા મળેલ છે કે ડ્રગનો આ જથ્થો કન્ટેનરમાં આવ્યો હતો જાન્યુઆરીના મહિનામાં પણ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હતું જે અદાણી સંચાલિત છે દ્વારકા મોરબી અને જામનગરમાં થી દસ કરોડ રૂપિયાનું હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો ડ્રગના વેચાણમાં લાગે છે કે હવે ગુજરાત પણ સક્રિય થઈ રહ્યું છે.આ તમામ હેરોઇન ઈરાન થી મોકલવામાં આવે છે. આમ સત્તાપર ટકી રહેવું હોય તો તાત્કાલિક ગુનેહગારને શખત સજા થાય તો જ ગુજરાતની પ્રજા હાશકરો અનુભવશે . ગુજરાત અને ભારતના તમામ યુવાનો ને જાગૃત થવાની જરૂર છે આ ડ્રગ્સ આપડી આગળની પેઠીને ખલાસ કરે છે કોણ હશે એનું જવાબદાર?

    કોમેન્ટમાં આપો તમારો વ્યૂ

    Happy
    Happy
    86 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    14 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *