રવિવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેવાના છે જમ્મૂ-કશ્મીરની મુલાકાત પરંતુ તે પેહલા શુક્રવારે વહેલી સવારે જમ્મુમાં સૈન્ય સ્થાપન નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબારો થઇ હતી . અધિકારીઓએ જણાવ્યા મુજબ બે આતંકવાદીઓ માર્યા ગયા છે જ્યારે એક સુરક્ષા અધિકારીએ જીવ ગુમાવ્યો છે અને અન્ય ચાર ઘાયલ થયા છે.2014 થી સરકાર સતામાં આવી છે કલમ 365,364 નાબૂદ કર્યા બાદ પણ આતંકવાદની સ્તિથિ હજુ પણ આવીજ છે આજ થી 7 દિવસ પેહલા પણ આતંકી હુમલો થયો હતો અને છેલ્લા 8 વર્ષમાં પણ હુમલા થયા છે જેમાં well-trained જવાન જેઓ ભણીને આ પોસ્ટ પર આવ્યા હતા એ શહીદ થયા ,આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, એવા 10 બીજા આતંકવાદી ઉભા થઇ જશે એટલે આપડો એક પણ ઓફિસર જીવ ગુમાવે એ આપડા દેશને ખુબજ મોટુ નુકશાન છે ફક્ત તેમના પરિવારો જાણો ને નહિ. તમારું શું માનવું છે! આ સરકાર શું આતંકવાદ મિટાવામાં સફળ થઇ છે? કારણકે હાજી કલમ 370ને અમલમાં મુકવામાં આવી નથી.કેટલા કાશ્મીરી પંડિત પરત તેમના વતન ગયા ? 1/3 જમ્મૂ-કાશ્મીરનો ભાગ તેમના આતંકવાદ થી પચાવી પડ્યો છે.