સતાપક્ષની જંગી નિષ્ફળતાબાદ બાદ ભારતમાં 2002/ બાદ ફરી જુદાજુદા રાજ્યોમાં ધર્મના નામે તોફાનો શરૂ થયા .જો કે ધર્મના નામે કોઈ વિખવાદ નથી સત્તાપક્ષ કહે છે . પણ પ્રજા સાચો જવાબ માંગે છે ,છેલ્લા 30દિવસમાં હિન્દુધર્મના દેવી -દેવતાઓ ની શોભાયાત્રામાં અચાનક એક-સાથે જુદા-જુદા સ્થળોયે કોઈ અજાણીયા ગુંડા તત્વો દ્વારા પૂર્વનિયોજીત કાવતરું આદરીને ભોળી પ્રજાને ગેરમાર્ગ દોરવા કે પછી સત્તાપક્ષ ને બદનામકરવા ! ચુસ્તપોલીસ બંદોબસ્ત હોવા છતાં તીક્ષણહથિયાર વડે નિર્દોષલોકો ને મારવામાં આવેલ આ હિંસા પાછળ કયો ધર્મ કે રાજકારણ જવાબગાર હશે ? કે મુસ્લીમસંગઠન જવાબદાર !
મધ્યપ્રદેશ ,મહારાષ્ટ્ર ,ગુજરાત ,દિલ્હી અને જે ચાર્જશીત માં નોંધાયા નથી આવા ગુનાહ વિચારતા કરીમુક્યા આપણીપ્રજા ને પોલીસતપાસ સજા કે માફી કોણ નક્કી કરે એ જોવાનું રહીયુ .ગુજરાતમાંસતાપક્ષ ની અવરજવર વધી 42/ડિગ્રીમાં કુમળાબાળકોને રોડ-શો કરાવીને કોણ શું મેળવીલેશે ! રામજાણે ..