Fri. Jun 26th, 2026
    Views 371

    દિવાળી આવે એટલે ફટાકડાઓથી માંડીને દિવાળીના તહેવારોની ઉજવણી વિશે વાતો શરૂ થઈજાય . અને ફટાકડાઓથી થતા પ્રદુષન વિશે સોશિયલ મિડીયાથી માંડીને પ્રિન્ટ મીડિયા અને ઇલોક્ટ્રોનિક મીડિયામાં જ્ઞાન મળવાનું પણ શરૂ થઈ જ જાય .
    don’t worry આજે કોઈ પણ ભારેખમ વાત નથી કરવી આપણા તહેવારો માંથી એક વિધાયક વાતાવરણ જન્મે છે. એક હુંફાળું મન આકાર લે છે આમ આપડી પરમપરાઓ પોઝીટિવિટી ને જન્મ આપે છે પહેલા મોટા પરિવારો હતા અને લોકો સાથે રહેતા આજે શહેરોમાં વિભક્ત પરિવારો વધીગયા એટલે શહેરની તંગ અને વ્યસ્ત જિંદગીમાં હળવા-મળવાનું તહેવારો ની ઉજવણીનું મહત્વ ધટતા આકલતા ગમગીન સોગિયું વાતાવરણ શરજાયું, વૈદિક શમયમાં માણશ પ્રકૃતિમાં રહેતો એટલે મોટાભાગ ના તહેવારો વન, નદીઓ અને પર્વતોંની સ્તુતિમાં માણવામાં આવતા હતા કારણ કે જીવનના શનશાધનો પ્રકૃતિમાં જ હતા માણસ આજે ભૈવતીક જગત સાથે એવો તો કેવો ગુંચવાયો કે પોઝીટીવીટી લેવા પાછો પ્રકૃતિ ને શોધે છે હું અને તમે શારીરીતે સમજીયે છીએ કે પોઝીટીવીટી મેળવવા શું કરવું ??

    બસ હવે અમલમાં મુકવાનો શમય પાકી ચુક્યો છે .

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *