Mon. Apr 20th, 2026
    Views 434

    એક્ટિવિટી ક્લબ દ્વારા ફેશન શો, ડાન્સ પરફોર્મન્સ અને એવૉર્ડ ફંક્શનનું સફળ આયોજન :

    તન્વી પંડ્યા એકટીવીટી ક્લબ દ્વારા મહિલા મેમ્બર્સ માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ઉંમરની નારીઓનો ફેશન શો, નચ બલિયે ડાન્સ પરફોર્મન્સ અને એવૉર્ડ ફંક્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
    ફેશન શોમાં મોડર્ન અને ટ્રેડિશનલ કોસ્ચ્યુમ્સ સાથે મહિલાઓએ આત્મવિશ્વાસ પૂર્વક રેમ્પ વૉક કરીને સૌના દિલ જીતી લીધા હતા.
    નચ બલિયે ડાન્સ પર્ફોર્મન્સ રાઉન્ડમાં લોકપ્રિય ગીતોની ધૂન પર મહિલાઓએ મન મોહક અંદાજમાં ડાન્સ પ્રસ્તુત કાર્ય હતા.
    ઉદ્યોગ સાહસિક મહિલાઓએ સ્ટોલ્સમાં પોતાની ચીજ વસ્તુઓ પ્રદર્શિત કરી હતી.
    કાર્યક્રમના અંતે એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા ત્યારબાદ હાઉસીનું આયોજન કરવામાં આવ્યું હતું.
    કાર્યક્રમમાં વી.વી.આઈ.પી. ગેસ્ટ તરીકે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા તથા સરસ્વતીચંદ્ર આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
    કાર્યક્રમનું એંકરિંગ લકી છાબડાએ કર્યું હતું.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    100 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *