



રામનવમીને પવિત્ર દિવસે રામ જન્મોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો
ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહ્યા તથા પરમ પૂજ્ય શ્રીમહંત મોહનદાસજી
મહારાજ દ્વારા સર્વે ને આશીર્વાદ આપ્યા તેમજ થલતેજ વોર્ડના કોર્પોરેટર શ્રી હિતેશભાઈ બારોટ તથા શ્રી ઋષિનાબેન પટેલ તથા થલતેજ વોર્ડ પ્રમુખ રોનક પટેલ તથા શ્રી શંભુભાઈ દેસાઈ તેમજ અન્ય ભાજપ કાર્યકરો પણ હાજર રહ્યાસાથે ગોપાલક વિકાસ સેવા સંઘ પ્રમુખ શ્રી રમેશભાઈ ભરવાડ, કોર્પોરેટર શ્રી સમીર ભાઈ પટેલ પણ હાજર રહીને રામ જન્મોત્સવમાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા સનાતન ધર્મમાં હંમેશાં સર્વે ભક્ત આવી રીતે સેવા કરે તેવી પ્રાર્થના પરમ પૂજ્ય મહંત શ્રી કરી જય શ્રી રામ જય જય શ્રી રામ…