Sat. Jun 27th, 2026
    Views 245

    અમદાવાદ ના વસ્ત્રાલ ગામ મા ભવ્ય સમરસતા સાથે અનોખી હનુમાનજી મહારાજ ની યોજાશે શોભાયાત્રા

    દલિત સમાજ ના સાધુ સંતો સાથે શ્રધ્ધાળુ ઓ મોટી સંખ્યા મા બેન્ડ બાજા સાથે રથ મા હનુમાનજી મહારાજ ની શોભાયાત્રા મા જોડાશે

    દલિત સમાજ ની મહિલા ઓ આ શોભાયાત્રા પહેલા સામુહિક આરતી મા જોડાશે

    સાંજે ચાર કલાક બાદ વસ્ત્રાલ ના દલિત સમાજ ના નાગરિકો હિન્દુ જાગરણ મંચ ના નેજા મા વસ્ત્રાલ ગામ ના જોગણી માતાજી મંદિર થી શોભાયાત્રા મા જોડાઈ ને વસ્ત્રાલ મહાદેવ એવન્યુ સિથ્ત હનુમાનજી મહારાજ ના મંદિર એ આવશે

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *