ચિ. મનવીર(મિત ) ને……
‘ Hello Ahmedabad News ‘ ચેનલ થી અખબારી યાત્રા શરૂ થઈ રહી છે – પદાર્પણ થઈ રહ્યું ત્યારે ,,,,
ગુલાબ તેની દરેક પાંદડી પર…. સુગંધ લઈ મ્હોરે છે… પ્રસરે છે.. જેના ઉમંગ.. તરંગ થી સઘળું મઘમઘી ઉઠે છે… મ્હોરી ઉઠે છે ત્યારે ,,, અંતર ના આશીર્વાદ સાથે..,
તિસરી આંખ, શિવનું લોચન નહી પણ, ત્રીજી જાગીર છે. આ તીસરી આંખ દ્વારા મિત … નીત નવી ઘટનાઓનો ધોધ વરસાવશે ત્યારે.. ઘટનાઓના આ અવકાશી ધોધમાં… નિર્ભિક, નિષ્ઠાવંત કર્તવ્યને વફાદાર રહી ઘટનાને ઘટિત ઘાટ આપી.. અનિષ્ઠા સામે સમાજ માટે લાલબત્તી બની રહે, શેહ – શરમ , લોભ – લાલચ થી પર રહી કર્તવ્યનું પાલન કરતા રહેવું એજ સમાજના પહેરેદાર સાચી ઓળખ છે. મનવીર આપ ખૂબ ફૂલો – ફળો એજ અંતર ની આશિષ સાથે અનેકાનેક શુભેચ્છાઓ.. 💐💕🌹
એક્સકલુઝિવ પરિવાર
અને…
ડૉ. નેહા રાવલ ( સંપાદક)
કિરીટ શ્રીમાળી..