Wed. Apr 22nd, 2026
    Views 265

    શહેરમાં હજુ આજે પણ 5 લાખથી વધારે નાગરિકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. હવે મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે એક વિશેષ મેગાડ્રાઇવનું આોયજન કરવામાં આવ્યું છે, જેમાં હેલ્થવર્કર લોકોના ઘરે જઇને વેક્સિન અંગેની સ્થિતિની સમીક્ષા કરી આવશે. આ મેગાડ્રાઇવમાં સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ,અને 60 વર્ષ કરતાં વધુ વયજુથના લોકો માટે પ્રિકોશન ડોઝની વ્યવસ્થા કરવામાં આવશે

    શનિવારે 6044 નાગરિકોએ વેક્સિન લીધી જેની સાથે કોરોના નવા 17 કેસ સામે આવ્યા છે. અને સાજા થતાં 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આ‌વ્યા છે. જયારે કોઈ પણ દર્દીનું અવસાન થયું નથી

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *