Fri. May 1st, 2026
    Views 352

    એક કલાકના લેવાતા હતા 250 રૂપિયા ૫.૫ બાય ૬ ફૂટ ની કેબીનો બનાવાઈ હતી

    રાજકોટ સુરત અને હવે વડોદરામાંથી પેલું કપલ બોક્સ મળી આવ્યું છે.ગત રાત્રે આ કપલ બોક્સમાં ફતેગંજ વિસ્તારમાં પોલીસે રેડ પાડી હતી તે દરમિયાન 7 કપલ કેફેમાં હાજર મળ્યા હતા ફતેગંજ પેટ્રોલ પંપની સામે આવેલા મંગલમૂર્તિ ફ્લેટમાં ઉડીપી હોટલની ઉપર the lunchbox નામે છેલ્લા ચાર મહિનાથી કાફે ચાલી રહ્યું હતું જ્યાં ગતરાત્રે સયાજીગંજ પોલીસ સ્ટેશને બાતમીના આધારે રેડ પાડી હતી જ્યાં છેલ્લા ચાર મહિનાથી ચેતન હાઠીયા અને સાગર રાવલીયા નામના બે વ્યક્તિઓ કેફેની આડમાં couple box ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું the lunchbox નામનું કાફે કોરોના દરમિયાન

    જ બંધ થઈ ગયું હતું અને ત્યારબાદ તે જગ્યા છે તને ભાડે લીધી હતી પરંતુ તેની the lunchbox નું બોર્ડ ઉતાર્યું નહોતું કાફેના કાચના દરવાજા ઉપર એક સ્ટીકર પણ લગાવવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે આ અહીંયા કપલને એકાંતમાં જગ્યા મળશે જેના એક કલાકના રૂપિયા ૨૫૦ લેવામાં આવતા હતા કપલ્સને 5.5 ફૂટ ના બોક્સમાં બેસાડવામાં આવતા હતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *