Fri. May 1st, 2026
    Views 469

    બૉલીવુડ એકટર મિથુન ચક્રવર્તીની એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમા તેવો હોસ્પિટલના બેડ પર આરામ કરતા દેખાય રહયા છે


    અભિનેતાના પુત્રયે જાનવ્યુ વાયરલ ફોટોનુ સત્ય.
    જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તી હોસ્પિટલ વાળી ફોટો વાયરલ થયા જેમાંતે બેડ પર સુતા દેખાય રહ્યા છે બાદ તેમના ફેન્સ ને થઇ ચિંતા,તેમજ સોશિયલ મીડિયા પર પ્રકાર પ્રકારની અફવા ફેલાવવામાં આવે છે પરંતુ અમે તમને જણાવી દઈએ કે શું છે હકીકત.

    દીકરાએ આપ્યું અભિનેતાનું હેલ્થ update નીમો ચક્રવતીના જણાવ્યા અનુસાર તેમને કિડનીમાં પથરી થઈ હતી અને તેમનો રૂટિનચેકઅપ થઈ ગયા બાદ હવે તેમને બેંગલુરુની હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    100 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *