Wed. Apr 22nd, 2026
    Views 269

    અમદાવાદ ન્યુ ક્લોથ માર્કેટ તથા મસ્કતી કાપડ માર્કેટના વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદ્યા પછી પૈસા ન ચૂકવનારા અન્ય રાજ્યોના વેપારીઓને ઝડપી પાડવા રાજ્ય પોલીસ સીટ બનાવી તપાસ હાથ ધરવાની છે. શહેરના કાપડના વેપારીઓની 500 ફરિયાદમાં રૂ.150 કરોડની રકમ અટવાયેલી છે.

    સીટની ટીમમાં પીઆઇ, પીએસઆઇ તથા 80 કર્મચારીઓનો વધારો કરી 7 રાજ્યોમાં ટીમને રવાના કરશે. વેપારીઓના ફસાયેલી રકમ અંગે સીટમાં 500 જેટલી અરજીઓ પેન્ડિંગ પડી હતી. જેને જલ્દી ચલાવવા માટે ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. હવે માર્કેટના સેક્રેટરી નરેશ શર્માએ જણાવ્યું કે હાલમાં દરેક વેપાર ધંધામાં ઉધારી બંધ થઇ ગઇ છે પરંતુ માત્ર કાપડના ધંધામાં ઉધારી ચાલે છે. જેના કારણે વેપારીઓ આસાનીથી ભોગ બની રહ્યા છે.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *