ગ્વાલિયરમાં લવ -જેહાદનો સનસનાટી ભર્યો કિસ્સો સામે આવતા પ્રજામાં રોષ અને કરુણાની ભાવના સામે આવી છે,આખિર હિન્દૂ સ્ત્રી ક્યાં સુધી અન્યાય ભોગવશે, આવા કેટલા કેસ હશે જે સામે પણ નહિ આવ્યા હોય.
યુવકે નામ બદલી યુવતી સાથે બાંધ્યા પ્રેમસંભંધ
યુવકે નામ બદલી યુવતી સાથે બાંધ્યા પ્રેમસંભંધ ત્યાર પતિ એજ મહિલા પર આચર્યું દુષ્કર્મ, મહિલાનો આરોપ કે તેના બે દિયર અને એક ગામના મોલાનાએ કર્યો સામુહિક બળાત્કાર એટલુંજ નહિ પરંતુ સાસુંએ જબરદસ્તી કરાવ્યો દેવેપાર. મહિલા
ધર્મપરિવર્તનની ના પડતા બે દિયર અને મોલાનાએ બળાત્કાર
પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેણે લગ્નની જીદ કરી. ત્યારબાદ આરોપીએ પહેલા તેનો ગર્ભપાત કરાવીને પછી તેની સાથે લગ્ન કરી લીદા. લગ્ન કરીને જ્યારે તે તેના પતિ સાથે રહેવા લાગી ત્યારે મૌલાનાએ આવીને કહ્યું કે તારા લગ્ન માન્ય નથી. તારે મુસ્લિમ રિવાજ મુજબ લગ્ન કરવા પડશે. તેના માટે તારે ધર્મપરિવર્તન કરવું પડશે. જ્યારે મહિલાએ ધર્મ પરિવર્તન કરવાની ના પાડી તો પહેલા તેના બે દિયરોએ અને પછીથી મૌલાનાએ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો.
સાસુ દ્વારા જબરજસ્તી કરવામાં આવ્યો દેહવ્યાપાર
સાસુ દ્વારા દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. તેને રૂમમાં બંધ રાખવામાં આવતી અને કેટલાક યુવકો તેના રૂમમાં આવીને તેની સાથે દુષ્કર્મ આચરતા હતા.
20 એપ્રિલે પીડિતા આ લુખ્ખાઓની ચુંગાલમાંથી છટકવામાં સફળ રહી. આરોપી તેને જે રૂમમાં રાખતા હતા તેને તાળું મારવાનું ભૂલી ગયા હતા. તકનો લાભ લઈને મહિલા ડબરાથી ભાગીને પોતાના પિયર ગ્વાલિયર પહોંચી. પછી તેણે પોતાના પરિવારજનોને પોતાની આપવિતી કહી હતી. ગ્વાલિયરના એસપી અમિત સાંઘીએ કહ્યું કે પોલીસે આ કેસમાં તત્પરતા દેખાડતા મુખ્ય આરોપી સહિત બે આરોપીને દબોચી લીધા છે. તો ત્રણ આરોપી હજુ પણ ફરાર છે. તેઓને પણ ઝડપથી પકડી લેવાશે.