Sat. Jun 27th, 2026
    Views 288

    સોમવારે દિલ્હીમાં ભારે વરસાદ તથા વાવાઝોડાને કારણે અમદાવાદ ડાઈવર્ટ કરાયેલી એર કેનેડાની ફલાઇટના 283 પેસેન્જરોને ટેક્નિકલ કારણોસર 48 કલાકથી અમદાવાદ એરપોર્ટ પર ફસાતાં હજુ તેઅો દિલ્હી પહોંચી શક્યા નથી.

    મંગળવારની રાત્રે પેસેન્જરોને એરલાઇન્સે એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. એર કેનેડાની ફ્લાઈટને ટેકનિકલ કારણોસર ટેકઓફની મંજૂરી મળી શકી ન હતી. દોઢ કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ પેસેન્જરોને પાછા હોટેલ મોકલી દીધા હતા.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *