વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે બાદ મળી આવ્યું શિવલિંગ,CRPF જવાન દ્વારા મસ્જિદ કરાયું સીલ
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના વીડિયો સર્વેના છેલ્લા દિવસે વકીલ વિષ્ણુ જૈને દાવો કર્યો હતો કે કૂવામાંથી એક શિવલિંગ મળી આવ્યું હતું. શિવલિંગનો વ્યાસ 12 ફૂટ બાય 8 ઇંચ હોવાનું કહેવાય છે.…
