Rahul gandhi in dahod-રાહુલ ગાંધીએ કહ્યું, “આ પબ્લિક મિટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે, ભાજપે દેશના બે ભાગ કર્યા”
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા કેન્દ્રના મોટા નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. દાહોદ એટલે કે આદિવાસીઓની મોટી વોટ બેંક તેમજ આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા છે, સંબોધન કરતા…