બ્રાઝિલના એક ફાર્મ હાઉસ ઉપર દુનિયાનું સૌથી ઊંચું પપૈયાનું વૃક્ષ જોવા મળ્યું છે તેની ઊંચાઈ ૧૪.૫૫ એટલે કે ૪૮ ફુટ છે.આ વૃક્ષના ગિનીસ બુકમાં પણ સ્થાન મળ્યું છે.સામાન્ય રીતે પપૈયાનું ઝાડ ૧૦થી ૧૫ ફૂટ ઊંચું હોય છે